માણસ, માન્યતા અને રહસ્ય - ભાગ 18

ભાગ 18 : ભગવાન સાથે સંવાદધનશ દ્વારા બધા લોકો ને જાણે એક ધમકી દેવામાં આવી હોઈ તેવું લાગી રહ્યું હતું કે અહીં થી ચાલાકી કરીને ભાગવું ખૂબ જ  ખતરનાક સાબિત થઈ શકે છે .ત્યારબાદ બધા લોકો પોત પોતાની રીતે ટહેલવા લાગ્યા અને આ તરફ SK તે રમણીય જગ્યા પર આવેલા મંદિર તરફ ગયો, બધા લોકોને જ્યાં ફરવું હોઈ ત્યાં ફરવાની છૂટ હતી , ઊર્જા ની હબેહુબ દેખાતી છોકરી કે જેનું નામ મિત્રા હતું, તેને પણ અહીં  લઈ આવવામાં આવી હતી .શીન મિત્રા ને વાત કરે છે કે , SK તો ખરેખર કઈક અલગ જ પ્રકાર નો માણસ છે, તે સાચા