તાંડવ એક પ્રેમ કથા - 4

  • 488
  • 2
  • 68

કશ્મકશ યુદ્ધ અને પ્રેમ અમનદીપ સિંઘ એ તરત સૈનિક મુખ્યાલય એ રિપોર્ટ કર્યો કે તેમણે ૧૬ આતંકવાદી ઑ ને ઠાર કર્યા છે અને ૨ આતંકવાદી ઑ ને ગિરફતાર કર્યા છે. સૈનિક મુખ્યાલય માં થી તરત જ તેમને સૂચના આપવા માં આવી કે તમે કોઈ આતંકવાદી ઑ ને ગિરફતાર કર્યા છે તેવો કોઈ અહેવાલ હમણાં કોઈ ને આપશો નહીં અને તે બંને ને એક સેફ હાઉસ માં તરત જ ખસેડવા માટે વ્યવસ્થા કરવા માં આવશે ત્યાં સુધી તેને કોઈ નુકશાન નો પહોંચે તે ધ્યાન રાખશો. સૈનિક મુખ્યાલય માં પણ આનંદ નો માહોલ છવાઈ ગયો હતો કેમ કે આઈએસઆઈ ના કુખ્યાત ઇનાયત ખાન નો