સોનાલી ને હવે સાચી હળવાશ લાગતી, એને આનંદ હતો કે હવે ફરી થી કોઈ જ દબાણ નહીં થાય, હવે મેઘલ એ સ્વીકારી લીધું છે, ઘર માં બધા સામાન્ય રૂટીન માં દિવસ પસાર કરતા, કોઈ કઈ આ વિશે ચર્ચા કરતા નહીં, દસ દિવસ પછી મેઘલ ના પપ્પા તેમની સાથે એક બ્રાહ્મણ ને લઈ ને પાછા વડોદરા સોનાલી ના પપ્પા ને ત્યાં આવ્યા, આ વખતે કોઈ મન આપી ને બોલાવવા ના મૂડ માં નહોતું, સોનાલી ના પપ્પા એકલાજ એમની સાથે બેઠા, ઘર માં કોઈ એ બોલાવ્યા નહીં, મેઘલ ના પપ્પા સોનાલી ના પપ્પા સામે રડવા લાગ્યા, મેઘલ ને તાવ છે અને એની