માણસ, માન્યતા અને રહસ્ય - ભાગ 17

  • 64
  • 1

ભાગ 17 : ટનલ - ગુનેગાર નું નર્કધનશ બધા લોકો ને થર્ડ ડિગ્રી ટનલ તરફ લઈ જાય છે અને ત્યાં બધા લોકો જુએ છે પ્રોફેસર ને ! આ જોઈને તરત ડેવિન ને પ્રશ્ન થયો કે - અમને બધા ને અલગ અને પ્રોફેસર ને કેમ અલગ રાખવામાં આવ્યા છે ? , આ ટનલ માં કેમ તે ?RK એ કહ્યું તમને એનો જવાબ હવે મળશે, થર્ડ ડિગ્રી ટનલ એટલે એક ભયાનક જગ્યા , કે જ્યાં દેશના મોટા મોટા નરાધમો , દેશ દ્રોહીઓ અને કુકર્મો કરવા વાળા ને અહી લઈ આવવામાં આવે છે, ક્યારેક કોઈ નક્સલવાદી પણ અહી હોય છે , જુઓ આ