માણસ, માન્યતા અને રહસ્ય - ભાગ 16

ભાગ 16 : સિક્રેટ જગ્યાધનશ એ હજુ પોતાની સિક્રેટ જગ્યા વાળી વાત પૂરી કરી ત્યાં જ શીન ફરી ગુસ્સા માં બબડ્યો કે - " વાહ ! હજી એક નવું રહસ્ય ! આ વાત તો હજુ બાકી જ રહી ગઈ હતી નહિ ? હવે મને કહો કે શું છે આ સિક્રેટ જગ્યા?, બધા ને ત્યાં લઈ જાઓ છો એવું તો વળી શું છે ત્યાં ? "" એ તો તને જગ્યા એ જઈને જ ખબર પડશે " SK એ ખૂબ સહજ અને ટૂંકો જવાબ આપ્યો.ધનશ એ બધા માણસો ને ઈશારો કરી ને કઈક કહ્યું , થોડી વાર માં ત્યાં હાજર લોકો ને