નંદિની શોભિત ને ઓફિસમાં આવવાનું કહે છે.સાથે સાથે પૂજા, કિરણ અને સુમન ને પણ બોલાવે છે. નંદિની પોતાનો પ્રસ્તાવ શોભિત ને જણાવતા કહે છે: શોભિત અમારે યોગ્ય સપ્લાય મેનેજમેન્ટ ની જરૂર છે તો તું અમને જોઈન્ટ કરીશ?... તું જોઇન્ટ કરીશ તો અમારે પણ સારું પડશે. તું આવીશ તો અમારું કામ પણ સારી રીતે સંભળી જશે.”શોભિત: (થોડી ક્ષણ માટે વિચારે છે, પછી નમ્ર હાસ્ય સાથે) “હમ્મમ… ઓકે, હું તૈયાર છું. ઇન્ફેક્ટ, હું આજથી જ કામ શરૂ કરી દઈશ.”સુમન: (થોડી મજાકિયા અંદાજમાં, થોડો ગુસ્સો દર્શાવતા શોભિત તરફ જોઈને) “નંદિની, તને બધામાં આ જ મળ્યો યોગ્ય વ્યક્તિ?”....નંદિની સુમન સામું જોઈ હળવું