છેલ્લો પ્રેમ - 6 - છેલ્લો પ્રેમ કેમ?

  • 66

નમસ્તે મિત્રો કેમ મજામાં ને આગળનો ભાગ લખવામાં તો ગણો સમય હતો કેમ કે મારે આ ભાગ આંશુ ના જન્મદિવસ 5/9/*** પર લખવો હતો પણ મારા એક એવા મિત્ર માટે લખવા બેઠો જેને હું ઓળખતો પણ નથી.....                                 મનોજ ભાઈ સોલંકી                                  8401523670               (છેલ્લો પ્રેમ કેમ?)       હવે વાત એવી છે.હું પાલનપુર થી અમદાવાદ જવા બસ માં બેઠો હતો ત્યારે મારી બાજુ ની સીટ