અજબ પ્રેમની ગજબ કહાની - ભાગ 10

  • 370
  • 148

             { મિત્રો આપણે આગળના ભાગમાં જોયું કે વિશ્વાએ લગ્ન માટે હા તો કહી છે. પણ હવે તે કઈ રમત રમશે કે જેથી રાઘવ લગ્ન માટે ના કહે.... !! }        હવે જુઓ આગળ...બીજે દિવસે વિશ્વા કોલેજ પછી રાજને મળે છે.. વિશ્વા : Hii રાજ...રાજ : hii વિશ્વા .. કેમ આમ મુંઝાયેલી લાગે છે ?વિશ્વા : યાર મારી સગાઈ નક્કી થઈ ગઈ..રાજ : ( વિશ્વાની આ વાતથી રાજને ઝટકો લાગે છે. અને ગુસ્સામાં કહે છે.. ) ને તે સગાઈ માટે હા પણ કહી દીધી એમ ને ?વિશ્વા : હા મેં હા કહી દીધી છે..રાજ