પ્રેમ એક અહેસાસ - 1

પ્રસ્તાવના:          નમસ્કાર વાંચક મિત્રો આપનાં અવિરત પ્રેમનાં કારણે હું આગળ વધી રહી છું. મારી બધી જ નવલકથા ને આપ સૌનો ભરપૂર પ્રેમ મળ્યો છે. તો એક અલગ જ પ્રકારની નવલકથા લખી છે. તો આશા રાખું છું કે આપને જરૂરથી પસંદ પડશે. તો વાંચી લાઈક, કમેન્ટ અને સ્ટીકર થી આપ સૌ જરૂરથી પ્રોત્સાહિત કરજો... વૃંદા પારિવારિક મુસીબતોનો સામનો કરતી, પોતાનાં ભાઈ, બહેનનાં ભવિષ્યનો વિચાર કરતી રૂપાળી, નટખટ આરોહી પહોંચે છે, માયાનગરી મુંબઈ ત્યાં તેની મુલાકાત હેન્ડસમ, ચાલાક અરમાન સાથે થાય છે. અને બને છે એક પ્રેમકહાની.....તો વાંચો વૃંદા ની કલમે...." પ્રેમ એક અહેસાસ....ઓમ ગણેશાય નમઃ+++++++++++++️️️️️️️️ભાગ ૧