દ્રૌપદી

  • 160
  • 70

"દ્રૌપદી: અગ્નિમાંથી ઉગેલી સ્ત્રી શક્તિ"પ્રસ્તાવના:                 ભારતીય ઇતિહાસમાં કેટલાય પાત્રો છે, પણ બહુ ઓછા પાત્રો એવા છે જેમની નજરમાં ધર્મ, શૌર્ય, સ્નેહ અને અપમાન – બધું સાથે આવે છે. એમના જીવનમાંથી માત્ર સંઘર્ષ નહીં, પણ અપરંપાર શક્તિ અને આધ્યાત્મિક ઊંડાણ બહાર આવે છે. એવું જ એક પાત્ર છે – દ્રૌપદી. મહાભારત જેવી મહાકાવ્યમાં દ્રૌપદી માત્ર નાયિકા નથી, પણ ધર્મયુદ્ધ માટેની ચિંતામણિ છે. દ્રૌપદી કોઈ એક પાત્ર નહીં, સ્ત્રી શક્તિનો જીવંત સ્વરૂપ છે.જન્મ અને ઉત્પત્તિ :           દ્રૌપદીનો જન્મ અગ્નિમાંથી થયો હતો. તેના પિતા દ્રુપદ રાજાએ યજ્ઞ કરાવ્યો અને તે યજ્ઞમાંથી બે