મર્યાદા - દોસ્તીથી વધારે

  • 134

જરૂરી નથી કે પાક્કી દોસ્તી આગળ વધીને પ્રેમમાં પરિવર્તીત થાય. ક્યારેક આ દોસ્તી આગળ વધીને કોઈ એક સુંદર વાર્તા બની જાય છે પણ એમાં જયારે કોઈ થર્ડ પાર્ટી આવીને બેસી જાય એટલે શરૂઆત થાય "મર્યાદા"ની. પહેલા જેવી વાર્તા, પછી વાર્તાના શબ્દો થોડાક રીસાય જાય છે....ત્રીજા વ્યક્તિના આવવાથી માનો આખી વાર્તાનો સાર માત્ર એક જ શબ્દ બની જાય - '. મર્યાદા'. આમ જ કંઇક લાગતી - વળગતી વાર્તા છે - સારાંશ અને વાણીની. બંને સમુદ્રની કિનારે ઊભા છે....આજે પહેલી વાર બંને સાથે હોવા છતાં શાંત છે. આટલી ખટપટ કરતી સારાંશ અને વાણીની દોસ્તી આજે ભીંજાયેલી હતી. માનો કોઈએ આવીને એમને કહ્યું હોય કે, "તમે