સત્સંગ

  • 166

સત્સંગ"जाड्यं धियो हरति वाचि सत्यं मानोन्नति दिशति पापमपाकरोति। चेतःप्रसादयति दिक्षु तनोति कीर्तिं सत्संगति कथम् किं न करोति पुंसाम्।"  સત્સંગતિ બુદ્ધિની જડતાને દૂર કરે છે, વાણીમાં સત્યનો સંચાર કરે છે, માન અને ઉન્નતિ પૂરી પાડે છે, પાપનો નાશ કરે છે, ચિત્તને પ્રસન્ન કરે છે અને કીર્તિને ચારેય દિશાઓમાં પ્રસરે છે. એક વારની વાત છે, એક સમૃદ્ધ શેઠ, જેનું નામ હરિશચંદ્ર, લાંબી મુસાફરી પછી બસથી ઉતર્યો. તેના હાથમાં થોડુંક સામાન હતું—એક ભારે બેગ  અને બે-ત્રણ થેલાં. બસ સ્ટેન્ડ પર ઉતરીને તેણે ચારે તરફ નજર ફેરવી. સૂરજના પ્રકાશમાં ધૂળ ઉડતી હતી, અને દૂર એક મજૂર, જેનું નામ રામુ, બેસીને તડકો  શેકાતો દેખાયો. હરિશચંદ્રની