તાંડવ એક પ્રેમ કથા - 3

(32)
  • 740
  • 11
  • 100

મૌન સંગાથે: તૂટેલા સંબંધોની હારમાળાચાકોઠી બોર્ડર પાસે આવેલ કેરન નામ નું નાનકડું ગામ પરંતુ કુદરતે સુંદરતા ભરપૂર આપેલ છે. જશવંતસિંહ બપોરે જ ગામ માં પહોચી ગયો હતો અને ગામ ના મુખિયા અબ્બાસ ને મળ્યો અને કહ્યું કે ચાચા આજે સમાચાર મળ્યા છે તે મુજબ પાકિસ્તાન એલઓસી પર આજે ખુબા જ ગોળીબાર કરશે અને નિશાના પર કેરન ગામ પણ હશે અને તેમની જે હિલચાલ અને તૈયારી ઑ દેખાય છે તે પર થી એવું લાગી રહ્યું છે કે આજે બહુ મોટો હુમલો કરવા માં આવશે તો તમે બધા ગામવાસી ઑ સલામત અંતરે સંભાળ રાખી ને રહેજો. અબ્બાસ એ તરત જ ગામ ના