પ્રણય ભાવ - ભાગ 2

  • 108
  • 68

ફૅન્ટેસી સેક્સ....                 આ પ્રણય ભાવ આજકાલ નો નથી.. પણ સેક્સ ની બાબત માં જેમ જેમ મુક્ત રીતે ચર્ચા થતી જાય છે.. તેમ તેમ આ વિષય પણ હવે જાણ માં આવી રહ્યો છે.             કોઈ પણ વ્યક્તિ પોતાના મન માં જે બીજા વ્યક્તિ ની સેક્સ પાર્ટનર  તરીકે કલ્પના કરે છે.. એને ફૅન્ટેસી પાર્ટનર કહે છે. અને આ ફૅન્ટેસી પાર્ટનર સાથે થતી કામ ચેષ્ટાઓ ફૅન્ટેસી એક્ટ કહે છે. અને પોતાના રિયલ લાઈફ પાર્ટનર સાથે પોતાના મન ની ચેષ્ટાઓ કરવામાં આવે ત્યારે એને ફૅન્ટેસી સેક્સ કહે છે. આવા પ્રકાર નું સેક્સ