એકાંત - 20

(15)
  • 398
  • 180

ભુજથી છ કિલોમીટર દૂર માધાપર ગામ આવેલું છે. ભારતમાં સૌથી વધુ બેન્ક માધાપરની અંદર આવેલી છે. માધાપરનાં નાના એવા ગામમાં સતર બેન્કનો સમાવેશ થાય છે. જેમાં કરોડો રૂપિયાનો સંગ્રહ કરવામાં આવ્યો છે. ભારતમાં સૌથી વધુ પૈસાદાર લોકો માધાપર ગામમાં આવેલ છે.માધપરના દરેક પરિવારમાંથી બે લોકો લંડન પૈસા કમાવવા જતા રહે છે. ત્યાંથી તેઓ પૈસા કમાઈને અહીંની માધાપરની બેન્કમાં ટ્રાન્સફર કરતાં રહે છે. હજુપણ એ લોકો વિદેશોમાંથી કરોડોની આવક માધાપર મોકલે છે. માધાપરમાં સારી આવક મળવાથી ત્યાંના સ્થાનિક સ્થળોમાં ઘણો બધો સુધારો જોવા મળી રહ્યો છે. ખાસ વાત તો એ છે કે જે લોકો માધાપર વસવાટ કરે છે એમણે હજું એમનું