પાનેતર ને પાંખો - 2

(15)
  • 354
  • 126

          " પાનેતર ને પાંખો "          (ભાગ::૧).... ચાલો આપણે આવી ગયા છીએ "પાનેતર ને પાંખો" આ વાર્તા નો બીજો ભાગ અને અંતિમ ભાગ લઈને........ જ્યાં નેહડામાં પાબી ની દીકરી નો જન્મ થાય કોઈ ખુશ નથી પરંતુ પાબી પોતે ખુશ છે અને પોતાની દીકરીને હાથમાં ઉપર કરીને આખા ચંદ્રની સામે જોઈ કહે"આજ અંજવાળી પૂનમ આખી ધરતી ઉપર પ્રકાશ પાથરે અંજવાળું પાથરે,, અને આજની રાત્રીએ મારી દીકરી ન જન્મ થયો તેથી મારી દીકરીનું નામ હું "પૂનમ "રાખું.. જે આ દુનિયામાં એમ કહું કે જમાનામાં જુના વિચારધારા દૂર કરીને નવી વિચારધારા નો અજવાળુ ફેલાવશે... આમ