ભાગ ૧ એ ૨૦ મિનિટોની નજર જોડી ઉપરથી બનીને જ આવે" એ કહેવતનો અર્થ છે કે જીવનમાં સાચી સગાઇ અથવા જોડાણ પહેલા કુદરત તરફથી માન્યતા પ્રાપ્ત થાય છે. આ કહેવત દર્શાવે છે કે જ્યારે બે વ્યક્તિઓ માટે નિર્ધારિત હોય છે કે તેઓ એકબીજા સાથે જોડાવાની હોય, ત્યારે તેમનું મિલન સ્વાભાવિક રીતે બની જતી છે, જેમ કે આકાશમાંથી વરસાદ ઉતરે તેમ. આવા જોડાણમાં પ્રેમ, સંમતિ અને પરિસ્થિતિઓનો અનુકૂળ સંકલન થતા હોય છે હું સવાર થી મારા બીજા દિવસ ની પરીક્ષા ની તૈયારી વિષે વિચારી રહ્યો હતો ત્યારે જ મારો કાકા નો છોકરો આવી મને કેહવા લાગ્યો કે જો તું કેહતો હોય