તાંડવ એક પ્રેમ કથા - 2

  • 1

પ્રથમ નજર: સંગીત અને સાઇન્સ પ્રિયા બેટા અત્યારે ત્રણ વાગ્યા છે, થોડો આરામ કરી લે બેટા, તારે કાલે સવારે વહેલું જવાનું છે , કેટલું કામ કરીશ બેટા?માં બસ હવે થોડું જ કામ બાકી રહ્યું છે, આવતી કાલે સવારે મારે પ્રેજેંટેશન આપવાનું છે. આ મારા જીવન ની અમૂલ્ય તક છે અને હું આ તક વેડફી નાખવા નથી માંગતી અને એમ પણ મને એક્ષાઇટમેંટ માં ઊંઘ નહીં જ આવે. માં તું ચિંતા નો કર હું હમણાં જ મારુ કામ પૂરું કરી સૂઈ જઈશ.પ્રિયા મધ્યમવર્ગ ની એક ખુબજ હોશિયાર અને સુશિલ સુંદર છોકરી હતી. પ્રિયા એ કેમેસ્ટ્રી માં માસ્ટર ની ડિગ્રી મેળવ્યા બાદ કોમ્પોસીશન