વરસાદ માં તરબોળ પલળી નંદિની ઘરે પહોંચે છે. વસુંધરા જોઈ બોલે છે. બેટા બીમાર પડી જાય. જા જલ્દી જઈ કપડા બદલ.(ચિંતા ભર્યા અવાજે બોલ્યો)નંદિની: માં.... ખૂબ મજા આવી વરસાદ મા નાવાની. માં હું હમણાં આવું ત્યાં સુધીમા મારી માટે ગરમા ગરમ મસાલા વાળી ચા બનાવી આપો ને.વસુંધરા: હા બનાવી આપું તું જલ્દી આવ. વસુંધરા રસોડામાં જઈને ચા બનાવે છે સાથે સાથે ગરમા ગરમ પકોડા પણ.નંદિની તૈયાર થઈ આવે છે. માં બાપુ ક્યાં છે?વસુંધરા: (ચા અને નાસ્તો બહાર લાવતા). તારા બાપુ પણ આવતા હશે.નંદિની: માં, તમે આટલી જલ્દી પકોડા પણ બનાવી લીધા?"વસુંધરા: (નંદિનીના માથા પર હાથે સહેલાઈ કરતા)"બેટા આજે