ભાગ 14: રહસ્યો નો માયાજાળશીન એક તરફ મૂંઝવણ માં હતો કે આ બધું શું ચાલી રહ્યું છે અને પેલો વૃદ્ધ માણસ આવી ને એવી વાતો બોલી ગયો કે હવે તો શીન ને બધું માથે થી જવા લાગ્યું અને તે ખૂબ જ વિચલિત થઈ ગયો અને પૂછ્યું, " અરે ! ઊર્જા છે કોણ, ? ઊર્જા છે એ ઊર્જા નથી તો કોણ છે એ ? તમે લોકો આ શું ગોટાળાઓ કરી રહ્યા છો ? મારો મગજ કામ નથી કરી રહ્યો આ શું રહસ્યો નો માયાજાળ છે ? કંઈ ખબર જ નથી પડતી કે શું ચાલી રહ્યું છે ? " SK બોલ્યો - "