શંકા ના વમળો ની વચ્ચે - 13

  • 252
  • 74

સોનાલી બહુ વધારે ઊંડી ઊતરવા માંગતી નહોતી, કેમ કોઈ ને ના ગમ્યું, કેમ બધાના ચહેરા પડી ગયેલા હતા, દરેક ને અંદર થી ખુશ રહેવું એ પોતાની જવાબદારી છે, એ લોકો ના રહી શકે એ એમનો પ્રોબ્લેમ છે, એ કઈ સોનાલી નો નહોતો, ઘરે આવ્યા એટલે થોડી મિનીટ પછી મેઘલ ના મમ્મી એ કીધું કે જ્વેલર્સ ને ત્યાં પણ જઈ આવીએ, પછી બીજા બધા જાણી જોઈને એવું પસંદ કરે તો દુઃખ થાય એના કરતાં તમે તમારી જાતે જ ડિઝાઇન પસંદ કરી લો, સોનાલી ને શું જવાબ આપવો એ કઈ સમજ ન પડી કેમ કે જ્વેલર્સ ની વાત જ નહોતી થઈ, આ