Beyond the Imagination

  • 170
  • 54

વાસ્તવિકતા હંમેશા કલ્પનાઓ કરતા અલગ હોય છે પરંતુ ક્યારેક એવા લોકો પણ મળી જાય છે જેમનો એક જ ધ્યેય હોય છે Just turn expectations into reality. ઘણા લોકો તો એવા હોય છે જે બીજા લોકો કલ્પના પણ ન કરી શકે એવા કામ માં સફળ થઈ ને બેઠા હોય છે તો ચાલો આ beyond the imagination ની વાર્તા જોઈએખેતમજૂર નું એક બાળક પોતે શાળા એ જતું હોય છે અને શાળાએથી આવીને ખેતર જઈ ને નાના મોટા કામ કરે . થોડાક વર્ષો સુધી આવું ચાલ્યું. બાળક ધીમે ધીમે મોટો થવા લાગ્યો. નજીક ની સરકારી શાળા માત્ર પ્રાથમિક ધોરણ માટે જ હતી. તેને