ભાગ 13 : SK નું સામ્રાજ્યશીન રીદ્ધવ ને એ ત્રીજા માણસ વિશે જણાવી જ રહ્યો હતો ત્યાં જ તેને જવાબ મળ્યો કે - " RK, રીદ્ધવ કુમાર "દર વખતે ની જેમ આ વખતે પણ ક્લબ માં હાજર બધા લોકો SK ના જ હતા પરંતુ આ વખતે તે જ સમયે ખુદ SK ત્યાં આવ્યો અને તેણે જવાબ આપ્યો - " શીન,શીન... અરે યાર ! તને શું આટલી બધી તલપ લાગી છે બધું જાણવાની ? બધા કેમ મારી પાછળ પડી ગયા છો ? સમય આવશે ત્યારે હું બધા લોકો ને કહી જ દઈશ કે હું પોતે જ SK છું, SK પ્રાઇવેટ લિમિટેડ કંપની નો