હું, વૈદેહી ભટ્ટ - ભાગ 7

  • 142

"માનવ"મૈત્રીને મનમાં થયું કે આ નામ ક્યાંક તો સાંભળ્યું છે. તેને કોશિશ કરી પણ તેને યાદ નહતું આવતું.-------------------------------------------"મૈત્રી શું વિચારી રહી છે? તારા વિચારવાના ચક્કરમાં આપણે ઑફિસ પહોંચી ગયા. મારે તારી સાથે વાત કરવી હતી.""મારે તારી સાથે કોઈ વાત નથી કરવી." કહીને મૈત્રી જીપમાંથી ઉતરી લીફ્ટમાં જતી રહી. "મૈત્રી હું તારી સાથે વાત કરીને જ રહીશ. મને ખબર છે મેં ઘણી ભૂલો કરી છે. તે બધાની માફી માંગીશ અને તારી સાથે પહેલા જેવો સંબંધ સ્થાપીને જ રહીશ". કપીશ પણ મનમાં આ વિચારતો વિચારતો લીફ્ટમાં ગયો.-------------------------------------------"પણ, સર મેં માનવ નામ ક્યાંક તો સાંભળ્યું છે પણ યાદ નથી આવતું.""આવ કપીસ, મૈત્રી તો ક્યારની