શંકા ના વમળો ની વચ્ચે - 9

  • 272
  • 1
  • 92

સગાઈ તોડવાના મક્કમ મન સાથે સોનાલી એ 9 –10 દિવસ થઈ ગયા છતાં પણ મેઘલ સાથે વાત કરી નહોતી, એ પોતાના વિચારો માં સ્પષ્ટ હતી, પણ આ દિવસો દરમિયાન મેઘલ ની મમ્મી ના લેન્ડલાઇન પર ફોન દર બીજે દિવસે આવતા, સોનાલી એમની સાથે પણ વાત કરવાનું ટાળતી, સોનાલી ના મમ્મી પણ બહુ ટૂંક માં વાત પતાવી દેતા, આ વખતે પણ મેઘલે ઘર માં વાત કરી જ હશે, સગાઈ તોડવાની તો જ એની મમ્મી ના અચાનક આટલા બધા ફોન આવતા હશે, એવું સોનાલી નું માનવું હતું, એ ઘરમાં પણ એના મમ્મી–પપ્પા ને કહેતી કે જલ્દી થી ના પાડી દે , સોનાલી