તો હવે 10 ઓવરમાં 94 રન કરવાના છે . સૂરમાં લોકો મેદાનમાં છે અને અમારા પણ વીર યોદ્ધા મેદાનમાં છે . . ફિલ્ડીંગ સેટ કરતાં હતાં એટલામાં અમારાં માણસો એમની જગ્યાં એ આવી ગયાં . કેન્ટીન વાળો પેલો દડો રમશે . ફિલ્ડીંગ સેટ થઇ ગઇ. હું ભી માથે રૂમાલ મુકીને લેગામાં બેસી ગયો . કલર બચાવવા માટે કરવુ પડે . લેગા રેવા માં એક જ તકલીફ પડે જો જમરોરી બેટ્સમેન આવે તો જમણી બાજુ એ અને ડાબોડી આવે તો ડાબી બાજુ . તો અહિ થી તો અને ત્યાં થી અહિ કરવું પડે . પેલી ઓવર