આપણે આગળના ભાગમાં જોયું કે નચિકેત આઘ્યા ને એની અને વિહા ની વાત કરે છે ,હવે આગળ.... હું વિહા ને મળવા કોફિશોપ માં ગયો એ આજે ખૂબ જ સુંદર લાગી રહી હતી એના ચહેરા ઉપર એક અલગ જ રોનક હતી એનું નુર કયક અલગ જ લાગી રહ્યું હતું . હું અને વિહા પોતાની આદતની જેમ એકબીજા ને ગળે મળ્યા અને બને ની ફેવરીટ કૉફી ઓર્ડર કરી . વાત નો દોર એને આગળ વધાર્યો મારે તને એક વાત કહેવાની છે પ્લીઝ મારી વાત ધ્યાન થી સંભાળજે અને પછી તારે જે કેહવુ હોય એ કેહજે