તાંડવ એક પ્રેમ કથા - 1

(38)
  • 1.5k
  • 2
  • 250

સ્વામી ઓમકારનાથજી તેમના આશ્રમ માં ભક્તગણો સમક્ષ માનવજીવન માં ધર્મ નું મહત્વ સમજાવવા માટે આવરીતપણે વિવિધ ઉદાહરણો આપી રહ્યા હતા. બધા ભક્તગણ અભિભૂત થઈ સ્વામીજી ની અમૃતવાણી માં ખોવાઈ રહ્યા હતા તેમાં ફાર્મશી ઉધ્યોગ ના માંધાતા ગણાતા બીજનેસ ટાઇકુન શિવ મહેતા પણ હતા. શિવ તેના નિયમ પ્રમાણે દર વર્ષે પંદર દિવસ અલમોડા પાસે આવેલ સ્વામીજી ના આશ્રમ માં આવી તેમની દિવ્યવાણી નો રસપાન કરી દરેક મુશ્કેલી ઑ નો સામનો કરવાની હિમ્મત કેળવી સજ્જ થઈ જતાં હતા અને આ પંદર દિવસ દરમ્યાન તે દુનિયા થી પોતાનો સંપર્ક કાપી અને સામાન્ય સેવક ની જેમ રહેતા.ઓમકારનાથજી પોતાની વાત સમજાવતા કહ્યું “ જો તમારે