એક સત્ય વાત છે.મારા નાનપણ નો એક રસપ્રદ સત્ય કિસ્સો જે મારા માનસ પટલ માં અંકિત થયેલ છે.મને બહુ જ સ્પર્શી ગયો હતો આ પ્રસંગઆજે અહીંયા પ્રસ્તુત કરું છું.નાનપણ માં અમે વારે વારે મારા મામા ના ઘરે જતાં. દરિયાપુર જતાંએકવાર અમે બધાં જમતાં હતાં ને એક થોડું મોટું બિલાડીનું બચ્ચું આવ્યું અમે એને દૂર રોટલી નો ટુકડો આપ્યો. એમ એમ એમાં રોજ આવવાનું શરૂ કર્યું. રોજ અમે તો જમાડીએ જ પણ એ પોળ માં દરેક ના ઘરે જાય..કદાચ જ્યાં ત્યાં મોઢું નાખતી હશે કે કેમ પણ અમારાં ઘર થી 2..3 ઘર દૂર પાડોશી ના ઘરના લોકો એ એને એક દિવસ