મને વારે વારે મહાભારત ના પ્રસંગો ની વાત જાણવા માં આવે છે.પાંડવો અને કૌરવો ની વાત.ઘરનાં અને તેઓ સર્વે નેપ્રેમ,સ્નેહ અને વિશ્વાસ બન્ને ઉપર હોય છે.પણ એક અન્યાય અને બીજા ન્યાય ને સંગત હોય છે.સ્નેહ બન્ને માટે હોય એનો અર્થ એમ નથી કે તે અયોગ્ય હોય તો ધૃતરાષ્ટ્ર, ભીષ્મ, શકુની,ગંધારી,દ્રોણાચાર્ય ની જેમ મૌન રહેવું જોઈએ.અને કર્ણ ની જેમ સાથ ન આપવો જોઈએ.સ્નેહ માં અંધ થઈ કૌરવો ની ગંદકી,અનિતી ને પહેલાં, શરૂઆત માં જ રોકી હોય તો તે,સદમાર્ગે ચોક્કસ વળ્યાં હોત, પણ સ્નેહ,મર્યાદા,ડર અને સંબન્ધ ના જાળ માં કૌરવો ને અયોગ્ય કરવા ખરેખર તો આ દરેકે દરેકે સાથ જ આપ્યો છે.એટલે