પાનેતર ને પાંખો - 1

  • 498
  • 1
  • 190

.... મારી આ વાર્તા માત્ર કાલ્પનિક વિચારથી બનાવેલી અને મારા દ્વારા લખેલી છે... તો કોઈપણ વ્યક્તિને વાંચ્યા પછી મન કે હૃદયમાં જો ખેસ લાગે ખોટું લાગે તો માફી માંગુ... આ વાર્તા દેશ પ્રેમ વિશે અને જિંદગીના સંબંધ કેવી રીતે સાચવાય અને પોતાના પ્રેમ પણ કેવી રીતે જાળવી રાખો તેના પ્રત્યેય છે.... ખૂબ જ આભાર મને અહીંયા મોકો મળ્યો મારા વિચારો પ્રગટ કરવાના ધન્યવાદ...........઼..... ગુજરાત સૌરાષ્ટ્રનું જૂનાગઢ અને જુનાગઢ નુ ગીર અને ગીરનું હરિયાળી જંગલ માં અનેક પશુ પ્રાણી જીવ જંતુ અને સાથે સાથે અનેક નેહડા વસે અને આ નેહડા માં એક પ્રખ્યાત સમાજ માણેક સમાજ કાઠીયાવાડી