ચંદ્ર અને પૃથ્વી વચ્ચેની ગુરુત્વાકર્ષણ બળ ની રમત

  • 174

               સૂર્ય અને ચંદ્રની આ સંતાકુકડી ખગોળ ની અદભુત વિસ્મય કાર્ય કુદરતી ઘટના છે .ચંદ્રને પણ પૃથ્વીની જેમ અક્ષીય કક્ષીય ગતિ છે. ચંદ્ર પોતાની આસપાસ ફરતી વખતે પૃથ્વીની ફરતે પ્રદક્ષિણા કરતો હોય છે. તેમ જ પૃથ્વી સૂર્યની આસપાસ પ્રદક્ષિણા કરતી હોય છે. તેથી ચંદ્ર સૂર્યની ફરતે સ્વતંત્ર રીતે ફરતો ન હોવા છતાં તે પણ સૂર્યની ફરતે પરોક્ષ રીતે પ્રદક્ષિણા કરે છે. એ રીતે સૂર્ય, ચંદ્રને પૃથ્વીની ગતિને સ્થિતિને કારણે અમાસને પૂર્ણિમા સર્જાય છે.                            સૌર પરિવાર (solar system)          સૂર્ય