કર્ણ... એક યોદ્ધા

  • 280
  • 108

આરંભ:                  સાંજના સુમેળી છાંયાઓ તળાવના પાણીમાં દરીયાઈ કાચ જેવી તરલ થઇ રહી હતી. નરમ પવન કુંતાના વાળમાં રમતો ગયો અને એક ક્ષણ માટે જગત ઊભું રહી ગયું હોય એવું લાગ્યું. એ ક્ષણે કુંતા માત્ર રાજકન્યા નહોતી – એ એક સ્ત્રી હતી, એક યૌવનસંપન્ન, ઉત્સુક, પણ અસહાય.સમયે એને મળેલું વરદાન – દેવોને પોકારવાનો મંત્ર – આજે એના કૌતૂહલનો ભોગ બન્યું. જ્યારે સૂર્યદેવ પોતાનું તેજ લઈને ઉતર્યા, ત્યારે એના જીવનમાં પ્રકાશ ન આવી શક્યો... એનું ગર્ભ ભીતરથી દીપ્યો હતો, પણ બહાર અંધારું લાજ અને સંસ્કારનું હતું.અને ત્યારપછી જન્મ્યો – એ બાળક... કર્ણ.એ બાળક, જે