માણસ, માન્યતા અને રહસ્ય - ભાગ 12

  • 50

ભાગ 12 : ત્રીજો સ્તંભઓફિસમાં તાલીમ ના છેલ્લા દિવસે શીન ત્યાં ના ગયો, તે માત્ર SK અને તેના સામ્રાજ્ય વિશે વિચાર કરી રહ્યો હતો. તેને બે નામ મળી ગયા હતા SK અને ધનશ અને તે વિચારતો હતો કે, કોણ હશે એ ત્રીજો માણસ જેણે આ સામ્રાજ્ય ઉભુંકરવામાં SK ની સહાયતા કરી ?..તેણે શરૂઆત થી બધું વિચારવાનું શરૂ કર્યું, ઊર્જા નો કંઈ પણ પતો છેલ્લા મહિના થી નહોતો એટલે તેને શંકા ગઈ કે ધનશ દ્વારા તેને સિક્રેટ જગ્યા એ રાખેલી હશે, સાથો સાથ ડેવિન પણ ગાયબ હતો.તે વિચારે છે કે પાંચ વર્ષ પહેલાં હું, ડેવિન, હેપીન, તવંશ અમે આટલા લોકો સાથે