આગળ ના ભાગમાં આપણે જોયું કે નચિકેત આધ્યા ને કંઈક વાત કહેવા નો હોય છે હવે આગળ.... નચિકેત મને ક્યાર નું તમને એ જ પૂછવું હતું કોઈ ટેન્શન છે અને તમારી કોઈ પણ વાત હશે હું શાંતિ થી સંભાળીશ આમ પણ તમે એ વાત લઈ ને મારા તરફ થી ટેન્શન માં હોય તો પ્લીઝ બેજીજક કહો આધ્યા કહે છે . થોડી વાર તો આધ્યા ની વાત સાંભળી ને નચિકેત વિચારમાં પડી જાય છે કે આને કેમ ખબર હું ટેન્શન માં છું . ફરી આધ્યા કહે છે નચિકેત કોઈ પણ પ્રકારના ડર વગર દિલ ખોલી ને