બસ એક રાત.... - 5

  • 298
  • 164

આગળ ના ભાગમાં આપણે જોયું કે આરવ વ્યાના ના વિચારો માં ગૂમ થઈ જાય છે કંઈક તો એવી વસ્તુ હતી જે વ્યાના ને બધી છોકરીઓ થી અલગ પાડતી હતી અને એ જ આરવ ને સ્પર્શી ગઈ હતી ...    આરવ અને ભાર્ગવ પણ સૂઈ જાય છે અને આપણા સપનાં ના રાજકુમારી તો સપનાંઓ માં ખોવાયેલા છે આરવ પણ ઊંઘ તો આવતી નથી પણ પછી એ પણ ક્યારેય વિચારો માં ખોવાઈ જઈ ને સૂઈ જાય એ ખ્યાલ જ રહેતો નથી..     આવું ને આવું થોડાં દિવસ ચાલ્યું જ્યાર થી વ્યાના ઇન્ટરવ્યુ આપી ને ગઈ હતી ત્યાર થી આરવ એ બીજી કોઈ