મારી સાથી..

  • 348
  • 118

 મારી સાથી ..મારી અર્ધાંગિની એ મારા સુખ ની સાથી અને દુઃખ ની સંગાથી છે. મારા ગૃહસ્થ જીવન નો સ્નેહભર્યો સંગાથ છે. એનો સંગાથ સ્નેહ ભર્યો એટલે છે કે દરેક આફત સામે સસ્મિત લડી છે એ.મારા જીવન માં સૌથી અગત્ય જો કોઈ નું યોગદાન હોય તો તે મારી ધર્મપત્નિ કામિની નું છે.એ મારા સુખ ની સાથી અને દુઃખ ની સંગાથી છે.જીવન ના રસ્તા પર આવતી મુશ્કેલીઓની સ્નેહભર્યો સંગાથછેહું એવા ચાર તબક્કા ની વાત કરીશ જેમાં તમને મારી પત્નીની આવડત,તાકાત, સહનશક્તિ અને વ્યવહાર કુશળતા ના દર્શન થશે.2001 માં લગ્ન પછી નાનું એક રૂમ ના ઘર માં ૬ વ્યક્તિનો સમાવેશ થોડો મુશ્કેલ હતો.અમે રાજી