[ મિત્રો આગળના ભાગમાં આપણે જોયું કે વિશ્વા કોલેજથી ઘરે આવે છે. અને મહેમાનોને પોતાના ઘરમાં જોઈને તે પોતાના રૂમમાં જતી રહી છે.. ]હવે જુઓ આગળ... વિશ્વાની પાછળ પાછળ તેના બંને ભાભી મોનિકા અને શ્વેતા પણ વિશ્વાના રૂમમાં જાય છે.. અને વિશ્વાને કહે છે..શ્વેતા : વિશ્વા આમ તો તારે તૈયાર થવાની જરૂર નથી. તું આમ પણ સુંદર જ છે. પણ ચાલ તું જલ્દીથી તૈયાર થઈ જા. નીચે બધા તારી રાહ જોવે છે..વિશ્વા : ભાભી નીચે જે મહેમાન આવ્યા છે એ કોણ છે ?શ્વેતા : પપ્પાના મિત્ર અને તેમનો