ડિયર પપ્પા

  • 462
  • 1
  • 172

.............્્્્્.. ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્રના જામનગરની વાત.. નાનું એવું કારખાના અને એના માલિક મિસ્ટર રાજુ પાટીલ ઉમર આશરે 65 વર્ષ શરીર વૃદ્ધ અને વાળ સાથે થઈ ગયા,,,અને આ કારખાનામાં કંઈક દોઢસોથી 200 કામદારો કામ કરે... કારણકે કારખાનું નાનું તો બધાનો પગાર પણ કંઈક 10 થી વધીને 15000 સુધી ........ અને આ કારખાનામાં સૌથી મહેનતી એવો 22 વર્ષનો છોકરો જયેશ વેહરા કામ કરે. ભાષા પહેરવેશ અને પોતાની જાતી થી તે ગુજરાતી ,,,કહેવા જઈએ તો જયેશ માત્ર ચાર ધોરણ ભણેલો છે એને પોતાના પરિવારના નામ અને થોડો ઘણો હિસાબ આવડે...