કાગળ - ભાગ 3

  • 224
  • 60

વિશાલ તળાવ પાસેના પથ્થર પરથી ઊભો થયો, અને ધર બાજુ ના માર્ગ પર ધ્યાન દોરે એ પહેલા તેની નઝર સામે થી આવતા માર્ગ પર ઉભેલી સુંદર કન્યા પર પડી, માથેથી કેડ સુધી લાંબા વાળ, સફેદ ચહેરો, સુડોળ શરીર, અને તેણે પહરેલાં સાદા કપડા માં પણ, મનના દરેક ખુણા પર લાગણીનો ધોધ વહાવી મૂકે એવી મનને મોહનારી કન્યા, વિશાળ નાં હ્રદય સ્પંદન વધારી રહી છે, સ્વાસ્ ની ગતી થોડી વધારે હતી, વાળ થોડા વિખરાયરલા હતા, અને તેના સુંદર સુંદર કોમળ હાથો વડે મુખ પર આવેલા કાળા રેશમી વાળ ને કાન પાછળ લઇ જતી હતી. ચેહરા પરના રેશમી વાળ ખસતા જ એ