માણસ, માન્યતા અને રહસ્ય - ભાગ 11

  • 162
  • 64

ભાગ 11- SK : શૂન્ય થી સર્જન સુધીખૂબ આલ્કોહોલ પીધા બાદ શીન ને યાદ નહોતું કે ગઈ રાતે શું થયું? તેનો ફોન પણ બંધ થઈ ગયો હતો અને આજે તેની તાલીમ નો છેલ્લો દિવસ હતો, SK પણ ત્યાં આવવાનો હતો ; શીન આ વખતે SK સાથે ખૂબ મોટો ઝઘડો કરવાના વિચાર માં હતો.શીન એ પોતાનો ફોન ચાર્જ માં મૂકીને ચાલુ કર્યો, ત્યારબાદ જોયું તો તેમાં રેકોર્ડિંગ થયેલું હતું, તેણે સંપૂર્ણ રેકોર્ડિંગ સાંભળ્યું.તેને ખબર પડી કે આ SK પાસે એક સમયે કંઈ નહોતું એને હવે ખૂબ મોટું સામ્રાજ્ય બનાવી નાખ્યું છે.તે યાદ કરે છે 7 વર્ષ પેહલા ની વાત કે....SK, શીન,