પ્રેમ સગાઈ - પ્રેમ ડાયરીના પાના... - 6

  • 208
  • 1
  • 64

પ્રેમની અશ્રુભીની અભિવ્યક્તિ સાથે પરોવાઇ મારાં માઁબાબાને સંપૂર્ણ સમર્પિત...ત્રેતા યુગમાં જન્મેલા ભગવાન રામે પૃથ્વી પર અવતાર સ્વરૂપ જન્મ લીધો એમની જીવનલીલામાં જયારે સીતાહરણ થાય છે ત્યારે તેઓ સીતાજીની શોધમાં વન વન ભટકે છે.. પીડાથી.. વિરહની વેદનાથી રુદન કરે છે.. સીતે... સીતે... નું રટણ કરે છે ત્યારે એમનો વિરહ સીતાજીથી હોય છે પરંતુ એ સમયકાળની વર્તમાનની.. લીલામાં..પણ...દ્વાપર યુગમાં લેવાનાં કૃષ્ણનાં જન્મની લીલાં સમયે વૃંદાવન છોડી રાધાજીને એકલાં મૂકી મથુરા જાય છે તે સમયે થનાર વિરહની પણ વેદના "સીતે... સીતે...માં" પરોવાયેલી છે જાણે..હે..રાધે.. હે સીતે... સ્મરણમાં હશે...રટણમાં હોય..પરંતુ......કૃષ્ણઅવતારમાં રાધાનો ત્યાગ કરી મથુરા જાય છે વિરહની પીડા રાધાજીથી બિલકુલ સહેવાયું નહોતું...સીતાનું અપહરણ... રાધાનો