મારા અનુભવો - ભાગ 47

  • 312
  • 76

ધારાવાહિક:- મારા અનુભવોભાગ:- 47શિર્ષક:- ધ્રુવેશ્વર મઠમાંલેખક:- શ્રી સ્વામી સચ્ચિદાનંદરજૂ કરનાર:- શ્રીમતી સ્નેહલ રાજન જાનીથોડું મારા તરફથી......આમ તો તમે સૌ જાણો જ છો કે આપણાં આ ભારત દેશમાં અસંખ્ય મંદિરો, અને પવિત્ર સ્થાનો આવેલાં છે. વિવિધ ગુફાઓ, રહસ્યમય જગ્યાઓ, ઐતિહાસિક સ્થળો, ઐતિહાસિક સ્મારકો એવું ઘણું બધું જોવાલાયક બાંધકામ છે. એક વ્યક્તિ કદાચ પોતાનાં જીવનકાળ દરમિયાન અડધું ભારત પણ ન જોઈ શકે એટલી બધી જગ્યાઓ અને એની પાછળનો ઈતિહાસ આપણાં દેશમાં છે. કેટલાંય સ્થળો તો ચમત્કારિક સ્થળોની યાદીમાં આવે છે. કેટલીક જગ્યાએ ચમત્કાર માત્ર દેખાડો સાબિત થતો હોય છે તો કેટલીક જગ્યાએ ચમત્કાર ખરેખર પોતાનો પરચો આપતો હોય છે.માત્ર આવા ધાર્મિક સ્થળો