તલાશ 3 - ભાગ 50

  • 394
  • 182

ડિસ્ક્લેમર: આ એક કાલ્પનિક વાર્તા છે. તથા તમામ પાત્રો અને તેમની વચ્ચેના સંવાદો કાલ્પનિક છે. આ લખવાનો હેતુ માત્ર મનોરંજનનો છે. "કમિશનર અંકલ,, રાજીવ ઉદયપુરથી નીકળીને રાત્રે લગભગ 11 વાગ્યે મુંબઈ પહોંચશે, એના જીવને જોખમ છે. પ્લીઝ, એના માટે પોલીસ પ્રોટેક્શન ફાળવજો. અને હા ધર્મેન્દ્ર અંકલને છેક એ ગિરફ્તાર ન થઇ જાય ત્યાં સુધી જરાય ભનક ન લાગવી જોઈએ નહીં તો, એ દુશમ્નોને સાવચેત કરી દેશે." વિક્રમ ફોનમાં મુંબઈ ક્મીશનર સાથે વાત કરી રહ્યો હતો.  "વિક્રમ જી તમે જરાય ચિંતા ન કરો, મારે મિસ્ટર અનોપચંદ સાથે વાત થઇ ગઈ છે. તમે મુંબઈ નો મોરચો ભૂલી જાવ, અને હા મિસ પૂજાના વ્હેર અબાઉટ મળે તો મને ખબર કરજો મેં ઉદયપુર અને રાજસમંદના