"કેટલીય વાતો સમય ચૂપચાપ લઈ જાય છે,પણ એના પડછાયાં – હજી જીવતાં રહે છે..."પાંખોજ એ જમવાના વેળાએ પ્લેટમાં હાથ મૂક્યો…અને જમતાં જમતાં અચાનક પુછ્યું –"Avni જમ્યું કે નહીં?"પ્રેરણાએ કહ્યું – "હાં… તે પોતે લઈ ગઈ હતી થાળી."પાંખોજ પાસે એને જવાબ આપવાનો કોઈ શબદ રહ્યો ન હતો.એમના દિમાગમાં એકજ વાક્ય વાગતું રહ્યું –"હવે એ મને પૂછતી નથી."પાંખોજ એ પોતાનાં પિતાને જોયા હતા –ઘર ચાલાવ્યું, બાળકોને ભણાવ્યાં, પરિવાર માટે પોતાનું બધું આપી દીધું.પણ પ્રેમ શું હોય છે? એ ક્યારેય પૂછ્યું નહોતું…ક્યારેય લાગણીઓનો ખ્યાલ કર્યો નહોતો…પાંખોજ પણ એવું જ થવા લાગ્યો હતો.એમને લાગતું હતું કે “બહેન દાંડી પર ટકી છે”… પણ હકીકત એ