એક વિસરાતી રમત - ક્રિકેટ - ભાગ 3

  • 174
  • 60

           ચાર ઓવર પૂરી થઈ ને અને પાંચમી ઓવર આવી અને મને કીધું કે તમે નાખો પાંચમી ઓવર .       આટલા માન થી એટલા માટે બોલાયો કેમ કે અમે જોડે નોકરી કરી એ છીએ . બાકી જો ગામના જ ભાઈબંધો હોત તો લેટ આયો એટલા માટે પેલાં ગારો બોલે અને ઓવર સારી નાખું એના માટે એડવાન્સમાં ગારો બોલે .  દડો પકડી લીધો હવે સૌથી પેહલું કામ ખેલાડી સેટ કરવાના વધારે નઈ તો થોડા ભી કેમ કે બેટ્સમેન થોડો તો બિવે કે આ ભાઇ ને થોડી તો ખબર પડે છે , પડે છે કે નઈ એતો એ ભાઈને