કુપ્પી - પ્રકરણ 10

  • 312
  • 114

કુપ્પી ભાગ ૧૦બસ વસઈ માં આવેલા વિક્રાંત ગોખલેના ફાર્મ હાઉસ પર આવી પહોંચી .કુપ્પી અને મિત્રોના હાથ પગ ખોલ્યા અને બધાને ચાકુની ધાર પર ડરાવતા ફાર્મહાઉસના એક રૂમમાં લઈ ગયા . " વિક્રાંત ભાઈ આવશે એટલે તમને બોલાવશું . ત્યાં સુધી અહીં શાંતિથી બેસો . ફ્રિજમાં બિયર છે જોઈએ એટલી પીવો થોડીવાર માં જમવાનું પણ આવશે . પણ જો કોઈ ચાલાકી કરવાની કોશિશ કરી છે યા હિંમત દેખાડી છે તો પછી આ ફાર્મ હાઉસ ની પાછળ જંગલમાં એવી જગા પર જીવતા દાટી દઈશું કે કોઈનો બાપ નહીં શોધી શકે " એક ગુંડા એ ધમકી આપી અને દરવાજો બહારથી બંધ કરીને જતો