માણસ, માન્યતા અને રહસ્ય - ભાગ 10

  • 206
  • 80

ભાગ 10 :  SK નું રહસ્યશીન રાત્રિ ના સમયે વધુ આલ્કોહોલ પી ગયો હતો અને તે સતત ને સતત  એક ને એક વાત નું રટણ કરી રહ્યો હતો, તેની આવી પરિસ્થતિ જોઈને એક માણસ ત્યાં આવ્યો અને તેણે શીન સાથે વાત કરવાની કોશિશ કરી.પેલા માણસે શીન ને જોયો અને કહ્યું, " તું તો શીન છે ને? મને ઓળખ્યો હું તારો શિક્ષક "શીને થોડી વાર નિરીક્ષણ કર્યું, તે હોશ માં નહોતો એટલે થોડી વાર સુધી સામું જોયું  અને કહ્યું, " અરે આવો સર તમે પણ અહી કઈ ગમ ઉતારવા આવ્યા લાગો છો બેસો આપણેબન્ને સાથે ગમ ઉતારીએ "  તે નશા ની