નંદિની...એક પ્રેમકથા - ભાગ 21

  • 510
  • 240

    નંદિની વહેલી સવારે ઉઠી પૂજા ની થાળી લઈ મંદિરે જવા નીકળી. "ચોમાસા નું વાતાવરણ પ્રકૃતિ ની સુંદરતા ખૂબ મોહક દાયક લાગી રહી હતી. ચારે બાજુ પ્રકૃતિ કિલ્લોલ કરતી, એકબીજા સાથે જાણે વાતો કરી રહી હોય"? આ મીઠો પ્રકૃતિનો સ્પર્શ અને સવાર ની તાજગી જાણે નંદિની ને મીઠો અહેસાસ કરાવી રહી હોય તેમ તે પ્રફુલિત મને ભગવાનના મંદિરે પહોંચી. શિવજી ની પૂજા અર્ચના કરી તે થોડી વાર મંદિરે બેસી ઘરે જવા નીકળી ગઈ. ઘરે પહોંચી થોડી વારમાં તે ગોડાઉન તરફ જવા નીકળી ગઈ. સહેલીઓ અને વર્કર પણ આવી ગયા હતા. ઓર્ડર પ્રમાણે બધું કામ ચાલી રહ્યું હતુ. કામ કરતા ઘણો