ભાગ: 15વિજયાબેન ધનરાજને પહેલેથી સમજાવી દે છે કે તમારે આકાશ વિશે કંઈપણ માનવને જાણ થવા દેવાની નથી. ધનરાજને મીરા ગમતી નથી એટલે તે આકાશ વિશે માનવને કેમ ખબર પડી જાય તેના વિશે વિચારતો હોય છે. ધનરાજને યાદ આવી જાય છે કે મીરા અને આકાશની એંગેજમેન્ટના થોડાક ફોટા મીરાના રૂમમાં પડ્યા છે એટલે ધનરાજ તે ફોટા લઈ અને પોતાના કોર્ટના પોકેટમાં મૂકી દે છે.વિજયાબેન માનવ અને તેના પરિવારનું સ્વાગત કરે છે. વિજયાબેને ડિનરની ખૂબ સરસ તૈયારી કરી હોય છે. તેણે તેના બંગલોની પાછળની પુલસાઇડ પર ડિનર ટેબલ એરેન્જ કર્યું હોય છે, બધું ખૂબ સુંદર લાગતું હોય છે. વિજયાબેન મીરા અને તેના